ઈશા ક્રિયા - ધ્યાન ની સરળ પ્રક્રિયા - ભાગ ૨ | Isha Kriya | Video Meditation | [Gujarati Dubbed]

2018/07/21 に公開
視聴回数 87,725
0
0
ઈશા ક્રિયા સદગુરુ ની તરફ થી એક ભેટ છે. આ ક્રિયા શરીર અને મન થી પરે ના ધ્યાન ની અવસ્થાને અનુભવ કરાવવા માટે એક સરળ અને શક્તિશાળી પ્રક્રિયા છે. આ વિડિઓ માં (ભાગ-૨) તમે સદગુરુ ના માર્ગદર્શન હેઠળ ઈશા ક્રિયા નો અભ્યાસ કરી શકશો. ઈશા ક્રિયા પાછળ નો વિજ્ઞાન અને એને કરવાની પદ્ધતિ સમજવા માટે ભાગ-1 જુઓ.

ઈશા ક્રિયા ભાગ - ૧ : https://www.youtube.com/watch?v=6IX5Ix_k1qg&t=5s

#SadhguruGujarati

એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.

સદગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
https://www.facebook.com/sadhgurugujarati/

ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom

સદગુરુ અપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app

જુઓ : http://isha.sadhguru.org