શું લોકોના અભિપ્રાય મહત્વ ધરાવે છે? Sadhguru Gujarati

2019/06/01 に公開
視聴回数 3,252
0
0
પોતાની આજુ-બાજુના લોકો દ્વારા અભિપ્રાય બનાવવાની બીકમાં જીવવું શું બરબરા છે? શું બીજાના અભિપ્રાયથી આપણે પ્રભાવિત થવું જોઈએ? આઈઆઈટીના યુવા છાત્રોને સદગુરુ એ જવાબ આપ્યો.

English video: https://youtu.be/RlF-tO2YVPg

#SadhguruGujarati

એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.

સદગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
https://www.facebook.com/sadhgurugujarati/

ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom

સદગુરુ અપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app

જુઓ : http://isha.sadhguru.org